September 20, 2026

કલાપી તીર્થ સંગ્રહાલય

October 1, 2014  ·  1 મિનિટ વાંચન

સુરતાની વાડી ના મીઠા મોરલા…એટલે કલાપી.

રાજવી, કવિ, કલાપી. ના જીવન અને કવન ને મહાણવા પધારો કલાપી નગર લાઠી….
તેમના સ્વ હસ્તાક્ષર માં લખાયેલું સાહિત્ય..ફોટો ..પત્રો ..વીડિઓ ..કવિ નું સંભારણું ..
કલાપી તીર્થ સંગ્રહાલય લાઠી માં આપનું સ્વાગત છે

સંબંધિત લેખ